ગેરકાયદે પ્રવેશ કે કાયદાનું ઉલ્લંઘન સહન કરીશું નહીંઃ યુએસ દૂતાવાસ

ગેરકાયદે પ્રવેશ કે કાયદાનું ઉલ્લંઘન સહન કરીશું નહીંઃ યુએસ દૂતાવાસ

ગેરકાયદે પ્રવેશ કે કાયદાનું ઉલ્લંઘન સહન કરીશું નહીંઃ યુએસ દૂતાવાસ

Blog Article

અમેરિકાના ન્યૂજર્સીના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ કરતાં પહેલા તેની સાથે અધિકારીઓએ એક ગુનેગાર જેવો વ્યવહાર કરતો એક વીડિયો બહાર આવ્યા પછી ભારત ખાતેના યુએસ દૂતાવાસે વોર્નિંગ આપી હતી કે અમેરિકા તેના કાયદાના ઉલ્લંઘન અથવા વિઝાના દુરુપયોગને સહન કરશે નહીં.



Report this page